News of Monday, 24th November 2025
વેરાવળમાંથી પોલીસે સીરીયલ કિલરને ઝડપી પાડ્યો: બે બે લોકોની સાઇલેન્ટ હત્યા કરનાર સીરિયલ કિલરને આખરે પોલીસે ઝડપી લીધો
એનેસ્થેસિયા અને મોરર્ફિન દ્વારા હત્યાઓને અંજામ આપતો સીરિયલ કિલર: ખાનગી હોસ્પિટલોમાં પુરુષ નર્સ તરીકે ફરજ બજાવતો શ્યામ ચૌહાણ નામનો શખ્સ પોલીસ સકંજામાં

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી પોલીસે સીરીયલ કિલરને ઝડપી પાડ્યો છે . બે બે લોકોની સાઇલેન્ટ હત્યા કરી ફરી રહેલા સીરિયલ કિલરને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. એનેસ્થેસિયા અને મોરર્ફિન દ્વારા સિરિયલ કિલર હત્યાઓને અંજામ આપતો હતો. ખાનગી હોસ્પિટલોમાં પુરુષ નર્સ તરીકે ફરજ બજાવતો શ્યામ ચૌહાણ નામનો શખ્સ પોલીસ સકંજામાં આવ્યો છે. જેનો કાંડ જાણી પોલીસ પણ ચોકી ઉઠી હતી. જે એક સાઇલેન્ટ હત્યા કરતો હોવાનું બહાર આવ્યું છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
