News of Tuesday, 25th November 2025
જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજ પર લોકો ખુલ સાથે જ પ્રથમ રાત્રીએ ઉમટી પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈને પોલીસે દોડી જઈ તાત્કાલિક ટ્રાફિક ક્લીયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. (વિડીયો : કિંજલ કારસરીયા, જામનગર) : જુઓ વિડિઓ

(1:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
