<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં વધઘટ

આજે વળી પાછો લઘુતમ તાપમાનનો પારો ઉંચો આવ્‍યો

રાજકોટ, તા. રપ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં વધઘટ યથાવત છે. આજે ફરી પાછો લઘુતમ તાપમાનનો પારો ૧ થી ર ડિગ્રી ઉંચે આવ્‍યો છે. જેના કારણે આજે ઠંડીમાં સામાન્‍ય ઘટાડો થયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું લઘુતમ તાપમાન ૧પ.૪ ડિગ્રી, મહતમ ૩૦, ભુજ, ૬પ ટકા અને પવનની ગતિ ૪.પ કિ.મી. રહી હતી. તેમ જામનગર બાજરા સંશોધન કેન્‍દ્રની યાદીમાં જણાવ્‍યું છે.

કયાં કેટલી ઠંડી

શહેર   લઘુતમ તાપમાન

અમદાવાદ   ૧૮.૩

અમરેલી     ૧૪.૮

બરોડા       ૧૯.૦

ભાવનગર   ૧૮.૬

ભુજ         ૧૪.૬

દમણ        ર૧.૮

ડીસા         ૧૬.પ

દીવ         ૧૭.ર

દ્વારકા        ૧૮.૦

ગાંધીનગર   ૧૭.૬

કંડલા        ૧૭.૦

નલિયા      ૧૧.૦

ઓખા        ર૧.૮

પોરબંદર    ૧૪.૭

રાજકોટ      ૧૩.૮

સુરત        ર૦.૪

વેરાવળ     ૧૯.ર

જામનગર      ૧પ. જે

(11:40 AM IST)