<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

સાણથલી ગામની સરદાર પટેલ સ્‍કૂલમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ

આટકોટ : સાણથલીની ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સરદાર પટેલ સ્‍કૂલમાં ડેમો  સ્‍ટેશન આપેલું તેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્‍યામાં રહીને ૧૦૮ વિશે માહિતી લીધેલ. કોઈપણ સંજોગોમાં એમ્‍બ્‍યુલન્‍સની જરૂર હોય તો કેવી રીતના કોલ કરવો અને ૧૦૮ની વિશે માહિતગાર કરેલા હતા તેમાં રહેલો સ્‍ટાફ ઇએમટી મેહુલભાઈ દિહોરા અને પાયલોટ ચિંતનભાઈ રાઠોડ એ ૧૦૮ ઈમરજન્‍સી કેવી રીતના ઉપયોગમાં લેવી તે વિશે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતગાર કરેલ હતા અને શિક્ષકોએ ૧૦૮ સ્‍ટાફનો આભાર માન્‍યો હતો.

(11:43 AM IST)