News of Tuesday, 25th November 2025
જામનગર શહેરના બચુનગર તરીકે ઓળખાતા નદીના પટમાં ફરી થતા નવા દબાણ દૂર કરાવ્યા
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડી.એન મોદી તેમજ એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : જામનગર શહેરના બચુ નગર તરીકે ઓળખાતા નદીના પટમાં આવેલા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને અગાઉ ડિમોલેશન કરાયા બાદ ફરીથી દબાણ કરતા હોવાની જાણકારી મળી હતી.
જેથી જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડી.એન મોદી તેમજ એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને સ્થળ વિઝીટ કરી નવા થઈ રહેલા દબાણ દૂર કરાવ્યા હતા. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
