News of Tuesday, 25th November 2025
જામજોધપુરમાં પરપ્રાંતીય મજૂરી કરતા યુગલનો ઘરેલું ઝગડો હત્યામાં પરિણમ્યો
આંતરિક ઝગડા બાદ પતિએ પત્નીની હત્યા નિપજાવી: ગુલ્લીનામની મહિલાનું તેના પતિ નરેશે કરી હત્યા :મધ્યપ્રદેશના દંપતી જામજોધપુરમાં રહેતા અને યાર્ડમાં મજૂરી કરતા હતા

જામનગર : ઘરકાંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી છે હત્યાના બનાવથી સનસનાટી મચી જવા પામી છે,
જાણવા મળ્યા મુજબ જામજોધપુરમાં પરપ્રાંતીય મજૂરી કરતા યુગલનો ઘરેલું ઝગડો હત્યા સુધી પહોંચ્યો હતો
બંને પતિ પત્ની માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતા હતા દરમિયાન આંતરિક ઝગડા બાદ પતિએ પત્નીની હત્યા નિપજાવી હતી ગુલ્લીનામની મહિલાનું તેના પતિ નરેશે હત્યા નિપજાવી હતી મધ્યપ્રદેશના દંપતી જામજોધપુરમાં રહેતા હતા અને યાર્ડમાં મજૂરીકામ કરતા હતા ( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર )
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
