News of Wednesday, 26th November 2025
જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજ નીચે આગ લાગતા પીલોરનું આખુ વાયરિંગ બળીને ખાખ

જામનગર::જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજ નીચે અંબર ચોકડી નજીક આવેલ ભીમ વાસના ઢાળીયા પાસે પુલની નીચે કચરામાં આગ લાગતાની સાથે જ વાયરમાં આગ લાગેલી હતી. અને શોર્ટ સર્કિટ થતા પીલોર નુંઆખુ વાયરિંગ બળી ને ખાખ થઈ ગયું છે. આ અંગે ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળ પર પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
