તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
જામનગર બચુનગર તરીકે ઓળખાતા નદીના પટમાં ફરી થતા નવા દબાણ દૂર કરાવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ શહેરના બચુ નગર તરીકે ઓળખાતા નદીના પટમાં આવેલા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને અગાઉ ડિમોલેશન કરાયા બાદ ફરીથી દબાણ કરતા હોવાની જાણકારી મળી હતી. જેથી મ્યુનિસિપલ કમિશનર ડી.એન મોદી તેમજ એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને સ્થળ વિઝીટ કરી નવા થઈ રહેલા દબાણ દૂર કરાવ્યા હતા. (તસવીરઃ કિજલ કારસરીયા, જામનગર)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
