<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

MSME નાના ઉદ્યોગકારો માટે ધારાસભ્‍ય કસવાળાનું પ્રોત્‍સાહન

 

અમરેલીઃ  MSME નાના ઉદ્યોગકારો ને પડતી મુશ્‍કેલી ના સોલ્‍યુશન માટે સાવરકુંડલા ના ધારાસભ્‍ય  મહેશભાઈ કસવાળા ની આગેવાની માં  સાવરકુંડલા ઉધ્‍યોગ એસોસિયેશન ના ૫ મેમ્‍બર  કેતનભાઈ ત્રિવેદી, વિપુલભાઈ મકવાણા,વિપુલભાઈ કનાડિયા , દીપકભાઈ મર્થક, સંજયભાઈ ડોડીયા, ડેલિગ્રેશન ને લય દિલ્‍હી કેન્‍દ્રીય મંત્રી   નિમુબેન બાંભણિયા ને મળી નાના ઉધ્‍યોગ કારોના અત્‍યંત જટિલ પ્રશ્‍નોના નીકાલ માટે અધિકારીઓ ને જરૂરી સૂચના આપી અને સાવરકુંડલા ના MSME ના નાના વેપારી ની પડખે રહી હૂફ આપવાનો સારો પ્રયત્‍ન કરેલ છે તે બાબત સાવરકુંડલા ના તમામ ઉત્‍પાદકો ભારતીય જનતા પાર્ટી ના તમામ સક્રિય કાર્યકરો. ધારાસભ્‍ય   તથા આપણા કેબિનેટ મિનિસ્‍ટરનો    આભાર વ્‍યકત કરે છે. 

(11:11 AM IST)