હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
વ્હોરા ધર્મગુરૂ આટકોટમાં

આટકોટ : અહીં વોરા સમાજના ધર્મગુરૂ સૈયદના સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હજારો વોરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. અને ધર્મગુરૂનું સ્વાગત કર્યુ હતું. સૌરાષ્ટ્રભરમાંથી વોરા સમાજના લોકોએ ધર્મગુરૂ સૈયદના સાહેબના દર્શનનો લાભ લીધો હતો. ત્યારની તસ્વીર. (તસ્વીરો : કરશન બામટા -આટકોટ)
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
