<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

જામનગરના પોશ ગણાતા જયંત સોસાયટી વિસ્તારમાં એક મકાનમાં ઈડી દ્વારા તપાસ

કન્સ્ટ્રકશનના ધંધા સાથે જોડાયેલ અને બિલ્ડર લોબી સાથે સંકળાયેલ વ્યક્તિને ધરે તપાસ હાથ ધરવામાં આવતા દોડધામ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૮ : જામનગરના પોશ ગણાતા જયંત સોસાયટી વિસ્તારમાં એક મકાનમાં ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

વહેલી સવારે કન્સ્ટ્રકશનના ધંધા સાથે જોડાયેલ એક પેઢીના ઘરે ઈડીના દરોડા પાડ્યા છે. ઇડી  દ્વારા  જયંત સોસાયટીમાં રહેતા બિલ્ડર લોબી સાથે સંકળાયેલ વ્યક્તિ ને ધરે તપાસ હાથ ધરવામાં આવી છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:40 AM IST)