હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
આર્થિક ગોટાળા મુદે જામનગરના લેખા સદસ્ય કમલેશ રાઠોડ રિમાન્ડ ઉપર
રિમાન્ડ દરમિયાન તેમના નિવાસ સ્થાને લવાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૮: જયપુરમાં ITAT ના લેખા સદસ્ય કમલેશ રાઠોડ ને સીબીઆઈ દ્વારા આર્થિક ગોટાળાને લઈને ગેરરીતિઓ સંબંધે ઝડપી પાડવામાં આવ્યા બાદ ખાસ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જ્યાં તેઓને ૧ ડિસેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. કમલેશ રાઠોડ જામનગરના હોવાથી તેમને જામનગરના સત્યસાઈ સ્કૂલ પાસે આવેલ વિઝન હાઇટ્સમાં તેમનો ફલેટ હોવાથી કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા રિમાન્ડ દરમિયાન લાવવામાં આવ્યા હતા. (તસવીરોઃ કિંજલ કારસરીયા-જામનગર)
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
