<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

અકિલા ન્યૂઝ : મોરબી પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવનારી પ્રીતિ ઘેટીયા તેમજ પડધરી તાલુકાના રોહિશાળા ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશ સોલંકી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, બળાત્કાર, ખંડણી, માર મારવા અને ગુનાહિત કાવતરું રચવું સહિતની કલમ હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ, પોલીસે પ્રીતિ ઘેટીયાની ધરપકડ કરી મુકેશ સોલંકીની શોધખોળ શરૂ કરી. : જુઓ વિડિયો

(2:45 PM IST)