<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા કાલે શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસ.

નાની બરાર ગામે સિંચાઈ વિભાગના મંજૂર થયેલા કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા 29 નવેમ્બરના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે. મંત્રી 9-30 કલાકે મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના નાની બરાર ગામે સિંચાઈ વિભાગના મંજૂર થયેલા કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


 

(6:21 PM IST)