<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા બદલીઓનો ઘાણવો :2 પીઆઇ અને 12 પીએસઆઇની સામૂહિક બદલી કરાઈ :જુઓ સંપૂર્ણ યાદી

એસપી તરીકે આવ્યા પછી પ્રથમવાર બદલીનો રાઉન્ડ કરતા જયરાજસિંહ વાળા

દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ ઇન્સ્પેકટર અને પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીના હુકમ થયા છે જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ સામુહિક બદલીનો ઘાણવો કાઢતા જિલ્લામાં  2 પીઆઇ અને 12 પીએસઆઇની બદલીના આદેશ કર્યા છે 

જિલ્લામાં  2 પીઆઇ અને 12 પીએસઆઇની બદલીના આદેશ કર્યા છે  જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે 

(8:23 PM IST)