હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
નાની વાવડી કન્યા તાલુકા શાળાની વિદ્યાર્થિનીઓનું કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
વિદ્યાર્થિની ધ્રુવી ટીલાવતે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર અને રીયા બાવરવાએ તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : બી. આર. સી. ભવન મોરબી આયોજિત તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં નાની વાવડી કન્યા તાલુકા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ધ્રુવી ટીલાવતે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર તથા ચિત્ર સ્પર્ધામાં નાની વાવડી કન્યા તાલુકા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રીયા બાવરવાએ તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવવામાં આવી
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
