News of Monday, 1st December 2025
સરધાર સિહમોઈ માતાજીનાં દર્શને આરાધક પરસોતમપરી બાપુનું સ્વાગત

આટકોટ : સરધાર આવેલ શ્રી સિહમોઈ માતાજી મંદિર સરધાર ખાતે જેમને પૂજ્ય મોરારિબાપુ ના વરદ્ હસ્તે સંતવાણી એવોર્ડ આપવામાં આવેલ ભજન આરાધક શ્રી પરસોત્તમપરી બાપુ પધારેલ અને માતાજી ને મહાદેવ ના દર્શન કરેલ.. તેમનું ગામનાં ચેતનભાઈ પાણ સહિત નાં આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું માતાજીના દર્શન કરે ધન્ય બન્યા હતા.(તસવીર-અહેવાલ : કરશન બામટા : આટકોટ)
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
