<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

પોરબંદરમાં પીધેલ હાલતમાં રિક્ષા ચલાવતા ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧: દારૂ પીને રીક્ષા ચલાવતા હરીશ મુળજીભાઇ (ઉ.વ.૩૨)ને પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

વીરડી પ્‍લોટમાં પીધેલી હાલતમાં રીક્ષા લઇને જતા હરીશને પોલીસે ચેકિંગ દરમ્‍યાન પકડી લીધો હતો. કિર્તીમંદિર પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. પી.પી. સીસોદીયા તપાસ ચલાવે છે.

(12:37 PM IST)