<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

રવિવારે રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ.

ટેકનિકલ કારણોસર, 7 ડિસેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ટેકનિકલ કારણોસર, 7 ડિસેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર
2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર
3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર
4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર
5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર
6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર
7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી
8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી
9) ટ્રેન નંબર 79453 11)
ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી
12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી
રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની भए।डारी माटे http://www.enquiry.indianrail.gov.in ५२ જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.વાંકાનેર-મોરબી
10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી


 

(9:53 PM IST)