News of Thursday, 4th December 2025
કચ્છના ખાવડા પાસે સવારે ૩.૩ ની તિવ્રતાનો ભૂકંપ

રાજકોટ, તા., ૪ : કચ્છના ખાવડા પાસે આજે સવારે ૩.૩ ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે કે આ ભુકંપનું કેન્દ્ર બિન્દુ ખાવડાથી ૧૮ કી.મી. દુર દક્ષિણ દિશા તરફ હતું.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
