તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
મોરબી : સંત શિરોમણી શ્રી બસીરબાપુની પુણ્યતિથિ નિમિતે તા.12એ ભવ્ય સંતવાણી.
ઊર્મિલા સાઉન્ડના સથવાળે ભજનિક વિજય ગઢવી, લલીતાબેન, ઈશ્વર ભાલાણી અને દલસુખ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :સંત શિરોમણી શ્રી બસીરબાપુની પુણ્યતિથિ નિમિતે તા. 12-12-2025ના રોજ શ્રી કેશવાનંદ બાપુ આશ્રમ, વી. સી. ફાટક રોડ, મોરબી ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ઊર્મિલા સાઉન્ડના સથવાળે ભજનિક વિજય ગઢવી, લલીતાબેન, ઈશ્વર ભાલાણી અને દલસુખ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે.
(1:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
