News of Friday, 5th December 2025
અકિલા ન્યૂઝ : જુનાગઢ પ્લાસવા રોડ પર સિંહોના ટોળાની લટાર, એકસાથે નવ જેટલા સિંહોની લટાર થી રાહદારીઓ થંભી ગયા, રાહદારીઓએ વાહન થંભાવી સિંહોના ટોળાને રસ્તો આપ્યો હતો, રોડ ક્રોસ કરતા સિંહનો વીડિયો રાહદારીએ લીધો હતો. : જુઓ વિડિયો

(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
