News of Friday, 5th December 2025
સૌરાષ્ટ્રમાં ઠંડી યથાવત માત્ર નલિયામાં ૧૧ ડીગ્રી

રાજકોટ, તા. પ : સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી નજીવી ઠંડી યથાવત રહી છે જે રાજકોટ સહિત અનેક શહેરોમાં આજે સવારે પણ ૧૪ થી ૧૬ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું જયારે માત્ર નલિયામાં ૧૧ ડીગ્રી રહેતા ત્યાં ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં જે તાપમાન રહ્યું તે નીચે મુજબ છે.
જામનગર
બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાની વિગત મુજબ લઘુતમ તાપમાન ૧૬ સે.ગ્રે., મહતમ તાપમાન ર૮.ર સે.ગ્રી. ભેજનું પ્રમાણ ૬પ ટકા, પવનની ગતિ ૬.૮ કિ.મી.
આજની તાપમાન
શહેર તાપમાન (ડીગ્રી.)
અમદાવાદ ૧૭.૧
બરોડા ૧૪.૪
ભાવનગર ૧૮.૮
ભૂજ ૧૪.૬
ડીસા ૧૪.૬
દીવ ૧૭.૪
દ્વારકા ૧૯.પ
ગાંધીનગર ૧પ.પ
કંડલા ૧૭.૦
નલિયા ૧૧.૬
ઓખા ર૧.પ
પોરબંદર ૧૬.પ
રાજકોટ ૧૪.ર
સુરત ૧૯.૬
વેરાવળ ૧૯.૯
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
