તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
લીંબડી બસ સ્ટેન્ડના ગેઈટ બસ અને બાઈકચાલક વચ્ચે અકસ્માત

(ફારૂક ચૌહાણ) સુરેન્દ્રનગરઃ લીંબડી બસ સ્ટેન્ડના ગેટ પાસે બાઈક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. પ્રથમિક માહિતી અનુસાર, આ અકસ્માત બાઈક અને બસની ટક્કરના કારણે થયો હતો. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
