<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

જામનગરમાં જાહેર સભામાં ગોપાલ ઇટાલીયા ઉપર ચપ્પલ ફેકાયું ભારે ધમાલ : જુઓ વિડીયો

સૌરાષ્ટ્રના જામનગરના ટાઉનહોલમાં ચાલુ સભા દરમિયાન ગોપાલ ઇટાલીયા સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ તેમના ઉપર ચંપલ ફેકાયું: જબરો ઉહાપોહ:

પોલીસે દોડી જઈ સ્થિતિ સામાન્ય કરવા કવાયત હાથ ધરી: પોલીસ હુમલાખોર ને બચાવવા દોડી હોવાના આક્ષેપો.

(અહેવાલ મુકુન્દ બદીયાણી, તસવીર: કિંજલ કારસરીયા)

(7:58 PM IST)