<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

હળવદમાં રાણેકપર રોડ પર વેપારીને આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટીને રોકડા રૂપિયા ભરેલ થેલાની લૂંટ

પોલીસે મોરબીના બે શખ્સની ધરપકડ કરી અને તેની પાસેથી રોકડ, કાર અને ચોરાઉ બાઇક કબ્જે કરેલ

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા અને યાર્ડમાં વેપાર કરતાં વેપારી રોકડા રૂપિયા થેલામાં ભરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેને રસ્તામાં આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટીને રોકડા રૂપિયા ભરેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે મોરબીના બે શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડ, કાર અને ચોરાઉ બાઇક કબ્જે કરેલ છે.

(1:39 AM IST)