<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

ભાવનગર માં પરિમલ ચોકમાં અકસ્‍માતમાં યુવકનું મોત

 

ભાવનગરઃ  પરિમલ ચોક નજીક સિગ્નલ શરૂ થતા જીત સમીરભાઈ વોરા નામનો યુવક પોતાનું એક્‍સેસ ગાડી ઓવરસ્‍પીડ માં ચલાવી નીકળવા જતા આગળ જઈ રહેલ એક વ્‍યક્‍તિ સ્‍કૂટર સાથે તેનું બાઈક અથડાયું હતું, જેના કારણે વ્‍યક્‍તિ ત્‍યાં પડી ગયા હતા. જ્‍યારે યુવક ડિવાઈડર સાથે અથડાયો અને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે ૧૦૮ દ્વારા સારવાર માટે હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા જ્‍યાં જીત સમીરભાઈ વોરા નું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હતું .આ આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:40 AM IST)