News of Saturday, 6th December 2025
મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ દીપકભાઈ પરમાર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુ.જાતિ વિભાગના સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવાસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ દીપકભાઈ પરમાર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતાં
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
