હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 7th December 2025
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ અને કૃષિ યુનિવર્સિટી મોરબીની ટીમ દ્વારા અણીયારી ગામે પ્રાકૃતિક ફાર્મની મુલાકાત કરાઈ.
દાડમ, લીંબુ અને આંબાના પાકમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો ગૌમૂત્ર, જીવામૃત, ઘન જીવામૃત, દસ પરણી અર્ક વગેરે અપનાવાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબીના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ એમ એફ ભોરણીયા અને સ્ટાફ કલ્પનાબેન તથા નિલેશભાઈએ મોરબીના અણીયારી ગામે ૭ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત બાબુભાઈ લોરીયાના પ્રાકૃતિક ફાર્મ ની મુલાકાત લીધી હતી.
જે મુલાકાત દરમિયાન બાબુભાઈના ખેતરે દાડમ, લીંબુ અને આંબાના પાકમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો ગૌમૂત્ર, જીવામૃત, ઘન જીવામૃત, દસ પરણી અર્ક વગેરે અપનાવેલ છે જેનાથી ખૂબ જ સારા પરિણામ મળેલ છે..જે
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
