તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 7th December 2025
માળિયા (મી.)માં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા તળે જેલહવાલે.
જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી વોરંટ ઇસ્યુ થતા તેને પકડી ભાવનગર જેલ ખસેડવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ જાકિર ઉર્ફે જાકલો અકબરભાઈ માલાણી (રહે-માલાણી શેરી માળીયા (મી.) વાળા) વિરૂદ્ધ પાસા દરખાસ્ત કરવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી વોરંટ ઇસ્યુ થતા તેને પકડી ભાવનગર જેલ ખસેડવામાં આવ્યો છે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
