<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ચરાડવાથી દ્વારકા સુધીની પદયાત્રાનો ચરાડવા મહાકાલી આશ્રમના મહંત પૂજ્‍ય અમરગીરી બાપુ ગુરૂ દયાનંદગીરીબાપુના સાનિધ્‍યમાં ભવ્‍ય પ્રારંભ

સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી આશ્રમ ચરાડવાથી આજે વહેલી સવારે દ્વારકા સુધીની પદયાત્રાનો આશ્રમના મહંત પૂજ્‍ય અમરગીરી બાપુ ગુરુ દયાનંદગીરીબાપુના સાનિધ્‍યમાં અને ભાવિક ભાઈ બહેનોના સંગાથે ભવ્‍ય પ્રારંભ થયો. પદયાત્રા સંઘ ૧૪/૧૫ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધીમાં દ્વારકા પહોંચશે અને પૂજ્‍ય દયાનંદ ગીરીબાપુના સ્‍મરણાર્થે ૧૫ જાન્‍યુઆરીએ સાંજે ૫ વાગ્‍યે ધજાજી ચડાવવામાં આવશે.

(10:58 AM IST)