<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય સતત માહિતી મેળવતા રહ્યા

રાજકોટ તેમજ આજુબાજુના જૈન સમાજના લોકોને જાણ થતા આટકોટ દોડી આવ્યા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.9 વહેલી સવારે આ અકસ્માતની જાણ પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરતભાઈ બોઘરાને થતા તેમણે તેમના દ્વારા સંચાલિત કે.ડી.પરવાડીયા હોસ્પિટલના સ્ટાફને ઇમરજન્સીમાં હાજર રહેવા સૂચના આપી હતી તેમજ હોસ્પિટલથી એમ્બ્યુલન્સ પણ ઉપર ઘટના સ્થળે દોડાવી હતી આ ઉપરાંત વર્તમાન ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આ અકસ્માતની જાણ થતા તેઓ પણ સુગરભાઈ સાકરીયા સાથે સતત સંપર્કમાં રહી સતત વિગતો મેળવી હતી અને જે કંઈ પણ જરૂરિયાત હોય તો જાણ કરવા જણાવ્યું હતું.

(11:18 AM IST)