હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th December 2025
મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા નવલખી રોડ ખાતે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કર્યું.
અંદાજે ૨૫૦ નાગરિકો, અધિકારીઓ અને યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો આ અભિયાનમાં જોડાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા જાળવવા નવલખી રોડ ખાતે વિશાળ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અંદાજે ૨૫૦ નાગરિકો, અધિકારીઓ અને યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો આ અભિયાનમાં જોડાયા હતા. સફાઈ દરમિયાન વિવિધ મશીનરીની મદદથી લગભગ ૩૦ ટન સોલિડ અને સી એન્ડ ડી કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
