<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

પોરબંદરમાં આગેવાનો સાથે અર્જુનભાઇ મોઢવાડિયાની મુલાકાત

 

પોરબંદરઃ રાજય મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ શ્રી પોરબંદર સમસ્‍ત ખારવા સમાજની મઢી ખાતે પોરબંદર સમસ્‍ત ખારવા સમાજના વણોટ પવન શિયાળ અને સમાજના આગેવાનો સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. (તસ્‍વીરઃ અહેવાલઃ પરેશ પારેખ- પોરબંદર)

(12:17 PM IST)