News of Saturday, 13th December 2025
દેવભૂમિ દ્વારકાનાં ડિસ્ટ્રીકટ જ્જ સમીરકુમાર વ્યાસનાં સુપુત્ર-હાઈકોર્ટનાં યુવા એડવોકેટ ઋતુરાજ વ્યાસનુ સોમવારે વેરાવળ ખાતે બેસણું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :દેવભૂમિ દ્વારકાનાં ડિસ્ટ્રીકટ જ્જ શ્રી સમીરકુમાર વિનોદચંદ્ર વ્યાસ તથા રીટાબેન સમીરકુમાર વ્યાસ (એડવોકેટ)ના સુપુત્ર ઋતુરાજ વ્યાસ-એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ (ઉ.વ. ૩ર) નું તા.૧૨-૧૨-૨૦૨૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગત બેસણું : તારીખ: ૧૫-૧ર-૨૦૨૫, સોમવાર - સાંજના ૪:૦૦ થી ૬:૦૦ કલાકે સ્થળ: બિલેશ્વર મંદિર, જલારામ ટોકીઝની બાજુમાં, શિક્ષક કોલોની, ડાભોર રોડ, વેરાવળ (ગીર સોમનાથ) ખાતે રાખેલ છે. હિમાશુભાઇ વિનોદચંદ્ર વ્યાસ, સમીરભાઇ વિનોદચંદ્ર વ્યાસ, સ્વ. તુષારભાઈ વિનોદચંદ્ર વ્યાસ, ધવલભાઇ વિનોદચંદ્ર વ્યાસ, મોબાઈલ: 9898755118/94280 88223)
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
