News of Sunday, 14th December 2025
જૂનાગઢમાં 9 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી
પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી શરૂ: વિવિધ સ્પા સેન્ટરોનું આકસ્મિક અને સઘન ચેકિંગ

જૂનાગઢમાં 9 સ્પા સંચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે, સ્પા ધારકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે, પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી . જૂનાગઢના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં ચાલતા સ્પા સેન્ટરો ઉપર પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી જેમાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિવિધ સ્પા સેન્ટરોનું આકસ્મિક અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
