તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 15th December 2025
મોરબીના રફાળેશ્વર નજીક તળાવમાં ડૂબેલા વ્યક્તિને બચાવતી ફાયર ટીમ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના રફાળેશ્વર નજીક ભડિયાદ રોડ ઉપર જીઓ ટેક કારખાના પાસે ગઈકાલે રાત્રે તળાવમાં એક અજાણ્યો વ્યક્તિ ડૂબી ગયો હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ તળાવમાં પડી ગયેલ વ્યક્તિને રેસ્ક્યુ કરી જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. મોરબી ફાયર ટીમે બોટ વડે વ્યક્તિની શોધખોળ હાથ ધર્યા બાદ સતત મહેનત બાદ ડૂબેલ વ્યક્તિને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
