News of Tuesday, 16th December 2025
લોધીકા-ચાંદલી-પીપરડી રોડનું ભાનુબેન બાબરીયાના હસ્તે ખાતમુહુર્ત

ખીરસરા :.. લોધિકા થી ચાંદલી પીપરડી આંણદપર રોડ ૧૨ કિમી સાત મીટર વાઇડીંગ રોડ બનતા આ વિસ્તારમાં વસતા લોકો ને ગુજરાત સરકાર દ્વારા લોધીકા તાલુકા ની પીપરડી જીઆઇડીસી મંજુર કરવામાં આવેલ છે જેની આગળ ની સરકારી રોડ રસ્તાની કામગીરી પૂર્ણ થતાં તેના ઉધૌગો શરૂથતા ની સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ને રોજગારી માટે આ રોડ ખુબ ઉપયોગી સાબિત થશે તેમજ જામનગર જીલ્લા ના આણંદપર રાજકોટ જીલ્લા ના છાપરા તેમજ ખીરસરા જીઆઇડીસી જતા રાજકોટ કાલાવડ રોડ ના ભારે વાહનો રોજગારી માટે જતા શ્રમિકોને પરીવહન માટે આ રોડ ખુબ લાભદાયક રહેશે આ ખાતમૂહુર્ત મા રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મનહરભાઇ બાબરીયા તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ મોરડ જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડિયા લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી મયુર સિંહ જાડેજા સુરેશભાઈ વસોયા તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ જાડેજા કિશોરભાઈ વસોયા ઉમેશભાઈ દેસાઇ હિતેશભાઇ ખુટ અધ્યક્ષ ઉમેશભાઈ પાભર લોધીકા ગ્રામપંચાયત સરપંચ ચંપાબેન પ્રવિણભાઇ ખીમસુરીયા અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા મહામંત્રી ઙ્કકાશભાઇ પરમાર રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રવિણસિંહ ડાભી મનોજભાઇ પારખીયા આર.ડી.સી.બેંક ડિરેકટર વિરભદ્રસિહ જાડેજા રા.લો.સંધ ડિરેકટર મનસુખભાઇ સરધારા રાજકોટ માર્કેટીંગ યાર્ડ ડિરેકટર ભરતભાઈ ખુટ રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી વિશાલભાઇ ફાગલીયા લોધીકા તાલુકા ભાજપ કાર્યકર મચ્છાભાઇ લાંબરીયા બાબુભાઈ ગમારા શામભાઇ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ યુવા ભાજપ પૂર્વ મહામંત્રી સુધીરભાઈ તારપરા પૂર્વ જીલ્લા કિશાન મોરચા ઉપપ્રમુખ હનુભા ડાભી પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ સોજીત્રા ચાંદલી સરપંચ ચેતનભાઈ મોરડ ઇટાળા સરપંચ લાખાભાઇ ચોવટીયા કિશોરભાઈ પીપળીયા પ્રવિણભાઇ ખીમસુરીયા તેમજ તાલુકા ના આગેવાનો ઉપસ્થિત રહેલ. (તસ્વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
