<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધા અંતર્ગત સીડીઓનું નિરીક્ષણ

 

 જૂનાગઢ : ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્‍કળત્તિક પ્રવળત્તિઓ વિભાગ ઉપક્રમે, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્‍કળત્તિક પ્રવળત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ આયોજીત અખિલ ગુજરાત ગીરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધા તા.૦૪ જાન્‍યુઆરીના રોજ યોજાનાર છે. જે અંતર્ગત કલેકટર અનિલકુમાર રાણાવસીયાના સીધા માર્ગદર્શન હેઠળ વન વિભાગ, પી.જી.વી.સી.એલ, કોર્પોરેશન, સી.સી.ટી.વી. ટીમ, પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય પર્વતારોહણ તાલીમ કેન્‍દ્ર જૂનાગઢ દ્વારા સીડીઓનું નિરીક્ષણ કરવામાં આવ્‍યુ અને જરૂરી સીડીઓ રીપેરીંગ, સાફસફાઈ અને આડશો દૂર કરવાની કામગીરી કરવા સૂચનો કરવામાં આવ્‍યા હતા.

(1:13 PM IST)