હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 18th December 2025
મોરબીના નીચીમાંડલ પાસે પાનની દુકાનમાંથી ગોગો સ્ટીકનો જથ્થો ઝડપાયો, દુકાનદારની ધરપકડ.
મોરબી-હળવદ રોડ ઉપર શિવ કોમ્પ્લેક્ષમાં રાધે પાનની દુકાનમાં દરોડો પાડી 35 નંગ નશાકારક ગોગો સ્ટીક મળી આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ ગામ પાસે મોરબી-હળવદ રોડ ઉપર શિવ કોમ્પ્લેક્ષમાં રાધે પાનની દુકાનમાં દરોડો પાડી 35 નંગ નશાકારક ગોગો સ્ટીક મળી આવી હતી. જેથી દુકાન સંચાલક વિપુલભાઈ વનજીભાઈ કૈલા (ઉ.વ.35)( રહે. ઉમા રેસિડેન્સી, ઘુંટુ રોડ, મોરબી વાળા ) ની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
