<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

મોરબીમાં ચેરીટી ભુવનનું પૂ.અમરગીરીબાપુની ઉપસ્‍થિતીમાં ઉદઘાટન

મોરબી ખાતે શનાળા ગામ પાસે રાજકોટ હાઈવે ઉપર નવું બનેલ ચેરીટી ભુવનનુ ઉદઘાટન કરવામાં આવેલ છે. આ ઉદઘાટન કાર્યક્રમ શ્રી પળથ્‍વીરાજસિંહ બી. જાડેજા (ચેરીટી કમિશનર રાજકોટ & મોરબી વિભાગ) ના આગેવાનીમાં થયેલ જેમાં પળથ્‍વીરાજસિંહ જાડેજાના આમંત્રણથી પરમ પૂજ્‍ય મહંત શ્રી અમરગીરીબાપુ (શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા) ઉપસ્‍થિત રહી ઉદધાટન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવો મંત્રી શ્રી કાંતિલાલ અમળતિયા , ભાજપ જીલ્લા પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટીયા , ટંકારા ધારાસભ્‍ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા , હળવદ ધારાસભ્‍ય શ્રી પ્રકાશભાઈ વરમોરા તથા જુદા જુદા ક્ષેત્રના આગેવાનો અને સંતો મહંતો હાજર રહેલ હતા.

(11:55 AM IST)