<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

અકિલા ન્યૂઝ : ગીર સોમનાથ ઉનાના અહેમદપુર માંડવી બીચ પર ડોલ્ફિન નું આગમન, દીવના દરિયાને બિલકુલ નજીક આવેલા ના દરિયામાં ઊછળકૂદ કરતી ડોલ્ફિન ના દ્રશ્યો કેમેરામાં કેદ થયા, ડોલ્ફિન ને હમપકવેલ તરીકે પણ ઓળખવામાં આવે છે દર વર્ષ શિયાળા ની શરૂઆત થતા જ મોટી સંખ્યામાં ડોલ્ફિન નું ગ્રુપ અહેમદપુર માંડવી દરિયા માં પહોંચે છે તેમના બચા ના ઉછેરમાટે તે વિશાળ દરિયો પાર કરી દીવ નજીક અહેમદપુર માંડવી દરિયા માં પહોંચે છે. : જુઓ વિડિયો

(12:04 PM IST)