News of Saturday, 20th December 2025
સાવરકુંડલા બાર એસો.ના પ્રમુખ તરીકે પરીક્ષિત શિયાળ ની વરણી

(ઇકબાલ ગોરી દ્વારા) તા. ૨૦: સાવરકુંડલા બાર એસોસિએશન નાપ્રમુખ તરીકે પરીક્ષિતભાઇ શિયાળ ની બિન હરીફ વરણી વકીલ મંડળ માં ખુશી ની લાગણી વ્યક્ત થઈ
તાજેતર માં સાવરકુંડલા ખાતે બાર એસોસિએશન ની ચૂંટણી હતી આ ચૂંટણી માં સાવરકુંડલા બાર એસોસિએશ માં નક્કી થયા મુજબ પ્રમુખ તરીકે નવ યુવાન એડવોકેટ પરીક્ષિત ભાઈ શિયાળ ની સર્વાનુમતે બીન હરીફ વરણી કરવા માં આવેલ છે આ વકીલ મંડળ ના પ્રમુખ તરીકે બિન હરીફ વરણી પામેલા પરીક્ષિત ભાઈ શિયાળ ની વરણી ને વકીલ મંડળ અને કોંગ્રેસ અગ્રણી ઓ તેમજ પરિક્ષિત શિયાળ ના મિત્ર વર્તુળો એ આવકારી ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
