News of Saturday, 20th December 2025
જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવમા ૧ થી ૬ ઝોનની રસ્સાખેંચ સ્પર્ધા

જામનગરઃજામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ૧ થી ૬ ઝોનની રસ્સાખેંચ સ્પર્ધા ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી.આ તકે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા સહિતના કોર્પોરેટરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલઃમુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
