<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

સાવરકુંડલાઃપીઠડીયા ગામમાં સીસીરોડ-ગટરલાઇનનુ ખાતમુહૂર્ત

 

 (ઇકબાલ ગોરી દ્વારા) સાવકુંડલા, તા.૨૨: બગસરા તાલુકાન પીઠડીયા ગામ  મુકામે સી.સી. રોડ તેમના ગટર લાઈનનો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્‍થિતિ આપડા વિસ્‍તારના ધારાસભ્‍યજે.વી. કાકડિયા ર્ં બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઇ ભાખર તેમજ મહામંત્રી પ્રકાશભાઈ પરમાર, દેવરાજભાઈ રાંક બગસરા તાલુકા પંચાયત પ્રમુખબાબુભાઇ બકરાણીયા તેમજ બગસરા તાલુકા પંચાયત સદ્‌સ્‍ય શ્રી ચંદુભાઈ નાકરાણી તેમજ બગસરા માર્કેટિંગ યાર્ડ ચરમેન કાંતિભાઈ વેકરીયા તેમજ પીઠડીયા ગામના સરપંચ શ્રી અરવિંદભાઈ ચૌહાણ, રામભાઈ વાળા, ભીમભાઈ બોઘરા તેમજ હરેશભાઈ ખેતાણી, અશોકભાઈ ગઢીયા, રાજુભાઈ રાબડીયા ખાસ ઉપસ્‍થિત રહયા  હતા.

આ કાર્યક્રમમાં બગસરા તાલુકા પંચાયતના સદસ્‍યશ્રીઓ, બગસરા તાલુકા ભાજપના  હોદેદારો, બગસરા તાલુકાના ગામોના સરપંચો, પીઠડીયા ગામના આગેવાનો સાથે તમામ ગ્રામજનો તેમજ બગસરા તાલુક ભારતીય જનતાપાર્ટીના નામ તમામ કાર્યકર્તા ઉપસ્‍થિત  રહયા  હતા.

(1:25 PM IST)