હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd December 2025
મોરબીમાં આશાપુરા ટાવર પાસે કોઈ દારૂની ખાલી બોટલોનો ઢગલો નાખી ગયું
જાહેર રસ્તા પર આ પ્રકારે દારૂની બોટલો મળી આવવાથી સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના શનાળા રોડ પર આવેલા આશાપુરા ટાવર નજીક જાહેર માર્ગ પર દારૂની ખાલી બોટલોનો ઢગલો જોવા મળ્યો છે. સ્થાનિકોના અનુમાન મુજબ આ બોટલો અહીં કોઈ ફેંકી ગયું છે. જાહેર રસ્તા પર આ પ્રકારે દારૂની બોટલો મળી આવવાથી સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. એક જાગૃત નાગરિક દ્વારા તેનો વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો છે. બીજી તરફ દારૂબંધીની વાત માત્ર કાગળ પર જ છે. તેની આ ઘટના સાબિતી આપી રહી છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
