તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 25th December 2025
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત સાંસદ ખેલ મહાકુંભ નો સમાપન સમારોહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો

જામનગર::જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ મહાકુંભ નો સમાપન સમારોહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર જિલ્લામાં યોજાયેલ સાંસદ ખેલ મહાકુંભમાં ઉત્સાહભેર જોડાયેલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
