<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્‍ડ ખાતે સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત સાંસદ ખેલ મહાકુંભનો સમાપન સમારોહ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍ચુઅલ ઉપસ્‍થિતિમાં યોજાયો

 

જામનગરઃ પ્રદર્શન ગ્રાઉન્‍ડ ખાતે સાંસદ ખેલ મહાકુંભ નો સમાપન સમારોહ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. સાંસદ  પૂનમબેન માડમ દ્વારા જામનગર જિલ્લામાં યોજાયેલ સાંસદ ખેલ મહાકુંભમાં ઉત્‍સાહભેર જોડાયેલા ખેલાડીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(12:10 PM IST)