News of Saturday, 27th December 2025
ધ્રોલમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાતે રાઘવજીભાઈ પટેલ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ,તા.૨૭: ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તેમજ ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય મનસુખભાઈ ચભાડીયાજામનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ડીડી જીવાણી, માર્કેટીંગ યાર્ડ ધ્રોલના ચેરમેન દેવકરણભાઈ ભાલોડીયા, તાલુકા પંચાયત ધ્રોલના ઉપપ્રમુખ, બ્રિજરાજાસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય મહેંન્દિ્સંહ જાડેજા, લવજીભાઈ તળાવિયા તેમજ પક્ષના હોદ્દેદારશ્રીઓએ સિદ્ધિવિનાયક હોટલ ધ્રોલ ખાતે સરકાર દ્વારા ટેકા ના ભાવે મગફળી ખરીદ સેન્ટરની મુલાકાત લીધી હતી
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
