<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ધ્રાફામાં જુગારનો અખાડો ઝડપાયો

પોરબંદર રાણાવાવના શખ્‍સો ઝડપાયાઃ ૧૧ ભાગી ગયા

જામનગરઃ તા. ર૭, ધ્રાફા ગામની બોરીયાબંધીયા નામની સીમમા જયરાજસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા  તેમના મીત્ર પ્રકાશભાઇ બહાદુરભાઇ બરડાઇ રહે.પોરબંદર સાથે મળી જયરાજસિંહની વાડી ખેતરમા આવેલ ઓરડીમાં જુગારનો અખાડો ચલાવતા  રોકડ રૂ.૧,૧૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન નં-૭ કિ.રૂ.૮૫,૦૦૦/- તથા એક કાર.તથા બે મો.સા. કિ.રૂ.૭,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૮,૯૫,૦૦૦/-ના મુદામાલ સાથે ૬ શખ્‍સોને ઝડપી લીધા હતા.

તેમજ નાસી જનાર (૧) જયરાજસિંહ   તા.જામજોધપુર જી.જામનગર (૨) નિલેશભાઇ ભુતીયા મેર રહે.છાયા સોસાયટી વાછળા ડાડાના મંદિર પાછળ પોરબંદર (૩) રાજુભાઇ મોઢવાળીયા રહે.સીસલીગામ  (૪) અરજણ ઉર્ફે ભુરો બાપોદરા મેર રહે. કોટડાગામ તા.કુતીયાણા  (૫) કિશનભાઇ કુંભાર રહે.કડીયા પ્‍લોટ પોરબંદર (૬) કેશુભાઇ ઓડેદરા રહે.મૈયારીગામ તા.કુતીયાણા   (૭) ઇરફાન  રહે.ચોરબેડીગામ તા.લાલપુર(૮) રામદેભાઈ રાણાભાઈ ઓડેદરા રહે.ઓરદરગામ (૯) દાસાભાઇ રહે.જુનાગઢ (૧૦) અશોકભાઇ રહે.જુનાગઢ (૧૧) રાઠોડ રહે.ખાપટ વિસ્‍તાર પોરબંદર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે

પકડાયેલ આરોપીમાં (૧) પ્રકાશભાઇ   ધંધો મજુરી રહે.રાણાવાવ વાઘેશ્વરી ચોક ખોજા જમાતખાનાની સામે (૨) કેશુભાઇ વજેશીભાઈ આગઠ,ધંધો ડ્રાઇવિંગ રહે.છાયા સોસાયટી એસ.એસ.સી.રોડ પાસે રાજરતન પાનની સામે પોરબંદર,(૩) દિવ્‍યેશભાઇ નારણભાઈ વાંજા કોળી  ધંધો ડ્રાઇવિંગ રહે.છાયા પ્‍લોટ પંચાયત ચોકી ચામુંડા ફલોર મીલની બાજુમા પોરબંદર, (૪) રવિભાઈ શાંતીલાલભાઈ નડીયાધારગોલારાણા,ધંધો ડ્રાઇવિંગ રહે.ખરાનગર લક્ષ્મીનગર સોસાયટી  ભગવતી પાન વાળી ગલી પોરબંદર,(૫) મનિશભાઇ ડાયાભાઇ વકાતર ે ભરવાડ   ધંધો મજુરી રહે. તીરુપતી સોસાયટી ગાયત્રી મંદિરની સામે જામજોધપુર જી.જામનગર (૬) મહાવિરસિંહ અનીરૂધ્‍ધસિંહ જાડેજા  ગીરા   ધંધો મજુરી રહે. ધ્રાફાગામનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી પો. ઇન્‍સ.  ઇન્‍સ.શ્રી વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.શ્રી સી.એમ.કાંટેલીયા, તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા હિરેનભાઇ વરણવા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમભાઇ બ્‍લોચ, ભરતભાઈ ડાંગર, સુમીતભાઇ શીયાર, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, કિશોરભાઈ પરમાર, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા, ધમેન્‍દ્રસિંહ એન જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઈ વિરડા, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર, ધમેન્‍દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી, તથા બીજલભાઈ બાલાસરા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(12:09 PM IST)